વેકેશન ગૃહકાર્ય 2024-25: હેલો મિત્રો ઉનાળો આવતાની સાથે તમામ શાળાઓમાં વેકેશન આપી દેવામાં આવશે પરંતુ આ આખા વેકેશન દરમ્યાન પણ વિદ્યાર્થીઓનું નોલેજ વધે તે માટે અહીંયા તમામ ધોરણ પ્રમાણે હોમવર્ક ની PDF ડાઉનલોડ માટે મૂકવામાં આવેલ છે. જે દરેક વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
ઉનાળા વેકેશન લેશન કાર્ય|Unalu Vacation Home Work
અહીંયા નીચે ગુજરાતી માધ્યમના વિધાર્થીઓ માટે ઘણી બધી ધોરણ પ્રમાણે ની PDF ફાઈલો ડાઉનલોડ માટે આપવામાં આવેલ છે. આ ગૃહકાર્ય ની pdf ડાઉનલોડ કરવા માટે ધોરણ પ્રમાણે લિંક આપવામાં આવી છે.
ધોરણ 3 થી 5 ગૃહકાર્ય ડાઉનલોડ